મોરબી- અમદાવાદ એરપોર્ટ સુધી કાર સર્વિસ પુરી પાડતી OM CABSને બે વર્ષ પૂર્ણ, હવે બે મહિના સુધી આકર્ષક ઓફર

- text


 

સેડાન કાર ઉપર રૂ. 400નું બોનાન્ઝા લેડી સલૂનનું વાઉચર તથા અર્ટિગા કાર ઉપર રૂ. 700નું વાઉચર ફ્રી અપાશે

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની માનીતી એવી OM CABSને બે વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે ગ્રાહકો માટે ખાસ બે મહિના સુધી આકર્ષક ઓફર ચાલુ કરવામાં આવી છે. જેમાં મોરબીથી અમદાવાદ એરપોર્ટની વન વે ટ્રીપના સેડાન કારના રૂ. 2500 છે. જેના ઉપર રૂ. 400નું બોનાન્ઝા લેડી સલૂનનું વાઉચર તથા અર્ટિગા કારના રૂ. 2800 છે જેના ઉપર રૂ. 700નું વાઉચર ફ્રી અપાશે. આ ઓફર 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

- text

મોરબીમાં રવાપર રોડ ઉપર એચડીએફસી બેંક પાસે શિવશક્તિ આર્કેડમાં ત્રીજા માળે આવેલ OM CABS છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. અત્યાર સુધીમાં OM CABS દ્વારા 15 હજારથી વધુ ગ્રાહકોને સંતોષકારક રીતે કાર સર્વિસ પુરી પાડવામાં આવી છે. અહીં સ્વીફ્ટ ડિઝાઇર, અર્ટિગા તેમજ અર્ટિગાનું લેટેસ્ટ XL6 મોડેલ જેવી 17 કારનો કાફલો છે. વધુ વિગત માટે કે કેબ બુક કરાવવા માટે મનીષભાઈ ભોજાણી મો.નં.9015144444 અથવા 8000099844 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text