ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પાંચ રસ્તાઓ બનાવવા DyCMને રજૂઆત

- text


ટંકારા : છેલ્લા 7 વર્ષથી રિસરફેસ ન થયેલ એસ.એચ., એમ.ડી.આર. સહિતની કેગેગરીના કુલ 5 રસ્તાઓ નવા બનાવવા માટે ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જે મુજબ મોરબીથી નાની વાવડીથી બગથળા, ધ્રોલથી લતીપર-સાવડી, મીતાણાથી નેકનામ-પડધરી, શનાળાથી ખાનપર અને મોરબીથી પંચાસર-અમરાપર સુધીના રસ્તા બનાવવાની માંગ કરી છે.

- text

- text