મોરબી : બાબુભાઇ ટીકુભાઈ દલસાનિયાનું અવસાન

- text


મોરબી : મોરબીવાસી બાબુભાઇ ટીકુભાઈ દલસાનિયા, તે દિલીપભાઈ દલસાનિયા (આરોગ્ય કર્મચારી) તથા દીપકભાઈ દલસાનિયા (જી.એસ.ટી. કર્મચારી)ના પિતાનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. 12/12/2020ને શનિવારે સાંજે 4 થી 6 વાગ્યે કમ્યુનીટી હોલ, સરદાર બાગ પાસે, મોરબી ખાતે રાખેલ છે. (મો. 80008 27577, મો. 94290 45797)

- text

 

- text