વાંકાનેરમાં ઢુંવા ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઢુવા ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

વાંકાનેરમાં ઢુંવા ચોકડી નજીક આરોપી રાકેશભાઇ ખેતારામ મીણાએ ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના પેન્ટમાં ખીસ્સામા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 1 (કી.રૂ. 300) રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે. તેમજ આરોપી રાકેશની અટકાયત કરી છે.

 

- text