10 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં 16 નવા કેસ, જયારે આજે પણ વધુ 3 દર્દીના મૃત્યુ

- text


 

મોરબી તાલુકામાં 9, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 5, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 192

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 10 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 921 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 16 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 04
મોરબી ગ્રામ્ય : 05
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 04
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 16

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 12
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 214
કુલ ડિસ્ચાર્જ કેસ : 2491
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 174 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 192
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2897
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 123153

  • મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

- text