4 વાગ્યા સુધીમાં 44.40 ટકા જેટલું મતદાન : જુઓ ભાવપર, મોટાભેલા, લક્ષ્મીનગર, ભરતનગર સહિતના મતદાન મથકનો લાઈવ માહોલ

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૃ થયું છે. અને અમુક મતદાન મથકો ઉપર મતદારોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે અમુક મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે. ત્યારે આજે બપોરના 4 વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં 44.40 ટકા જેટલું મતદાન નોંધાયું છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના નવ કલાકમાં એટલે કે સવારના 7 થી બપોરના 4 વાગ્યા સુધીમાં 44.40 ટકા જેટલું મતદાન થયું છે.

ઉલ્લેખનીય છે કે 65 મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં 141857 પુરુષ મતદારો અને 129609 મહિલા મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને 2,71,467 મતદારો આ મતક્ષેત્રમાં નોંધાયેલા છે.


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબીના સામાં કાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં આવેલ સખી મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબી શહેરના ભરતનગર ગામમાં મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં આવેલા મતદાન મથકનો માહોલ..

- text


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : માળીયાના મોટાભેલા ગામે આવેલ મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબીના લક્ષ્મીનગર ગામમાં આવેલ મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : માળીયાના ભાવપર ગામે આવેલ મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text