મોરબીના બ્રાન્ડેડ સેલમાં નવરાત્રી અને દશેરાનું ધરખમ ડિસ્કાઉન્ટ, તક ચૂકવા જેવી નથી…

- text


શૂઝમાં એકદમ નવું કલેક્શન : બ્રાન્ડેડ ફોર્મલ શર્ટ માત્ર રૂ. 999માં 3 નંગ : બ્રાન્ડેડ શોર્ટ માત્ર રૂ. 499માં 3 નંગ

શૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પેશિયલ કાઉન્ટર શર્ટ, ટી શર્ટ, પેન્ટ, શોર્ટ્સ, ટ્રેકના 4 નંગ માત્ર રૂ. 999માં

રવિવારે પણ સેલ ચાલુ રહેશે


મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનિતા એવા બ્રાન્ડેડ સેલમાં નવરાત્રી અને દશેરા નિમિતે એકદમ નવું કલેક્શન આવ્યું છે. તદ્દન નવો સ્ટોક ગ્રાહકોના મન મોહી લેશે. આ સેલમાં શૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે સ્પેશિયલ કાઉન્ટર શર્ટ, ટી શર્ટ, જીન્સ, શોર્ટ્સ, ટ્રેકના 4 નંગ માત્ર રૂ. 999માં આપવામાં આવશે.

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમા બ્રાન્ડેડ સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં ઓન શૂઝ, વેન્સ, એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સ્વીટ ડ્રિમ્સ, રોડસ્ટર, પેપે જીન્સ, લીવાઇસ અને મેસ્ટ એન્ડ હાર્બરના ટી-શર્ટ, શર્ટ, જીન્સ કોઈ પણ 4 આઈટમ રૂ. 999માં ઉપલબ્ધ છે. આ સાથે સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળશે. વધુમાં એરોના ફોર્મલ શૂઝ પણ ઉપલબ્ધ છે. શૂઝમાં એકદમ નવું કલેક્શન છે. 12 નંબર સુધીની સાઈઝ પણ ઉપલબ્ધ છે. અહીં રેમન્ડ બ્રાન્ડના જીન્સ, શર્ટ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ, સૂટ, બ્લેઝર અને શેરવાની પણ છે. બ્રાન્ડેડ ફોર્મલ શર્ટ રૂ. 999માં 3 પીસ તેમજ બ્રાન્ડેડ શોર્ટ્સ રૂ. 499માં 3 નંગ આપવામાં આવશે.

સેલમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર સહિતની આઇટમો રૂ. 1500થી શરૂ થશે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. વધુમાં સેલમાં કસ્ટમર ચેલેન્જ રાખવામાં આવી છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો રૂ.10 હજારનું ઇનામ અપાશે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. રવિવારે પણ સેલ ચાલુ રહેશે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. હાલ નવો સ્ટોક આવ્યો હોય એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text