આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 9ના રોજ આમરણ ગામે રહેતા સુકરામભાઇ મોહોરસિંગ માળી (ઉ.વ. 30)એ અજાણ્યા કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મોત થયું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text