‘અભય લાઈટ ઇન’ : તમામ પ્રકારની આઉટડોર અને ઇન્ડોર લાઈટીંગનું વિશાળ કલેક્શન…

- text


રેસિડેન્સિયલ લાઈટ, સિરામિક ડિસ્પ્લે લાઈટ અને કોમર્શિયલ ઓફિસ લાઈટની વિશાળ રેન્જ : પ્રોજેકટના કામો ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવું ઘર, ફેકટરી કે ઓફિસ બનાવ્યા બાદ આપ આકર્ષક લાઇટિંગની તલાશમાં છો ? જો હા, તો આપના જ શહેરમાં ‘ અભય લાઈટ ઇન’ છેલ્લા 4 વર્ષથી આપની સેવામાં નિરંતર કાર્યરત છે. જયા આપને મળશે તમામ પ્રકારની આઉટડોર અને ઇનડોર લાઇટિંગનું વિશાળ કલેક્શન. જ્યાંથી આપને આપની મનપસંદ ગુણવતાયુક્ત અને આકર્ષક લાઇટિંગ પ્રોડક્ટ મળી રહેશે.

મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક વિશાલ ફર્નિચર સામે નીલકંઠ પ્લાઝામા બીજા માળે અભય લાઈટ ઇન કાર્યરત છે. જ્યાં ઇન્ટિરિયર ચોઈસ આઉટડોર અને ઇનડોરનો ખજાનો છે. અહીં પેનલ લાઈટ, સીઓબી લાઈટ, ટ્રેક લાઇટ, વોલ લાઈટ, હેગિંગ લાઇટ, મેગ્નેટિક ટ્રેક લાઇટ, લેઝર લાઈટ, સિલીન્ડર લાઈટ, ગાર્ડન લાઈટ, સહિતની લાઈટ ઉપલબ્ધ છે.

- text

અભય લાઈટ ઇન દ્વારા પ્રોજેકટ ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં સીરામીકના 50થી વધુ બિગ પ્રોજેકટને સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત નિયમિત સાઇટ વિઝીટ પણ કરવામાં આવે છે. અહીંની દરેક પ્રોડક્ટ ગુણવતાની સાથોસાથ આકર્ષણમાં પણ શ્રેષ્ઠ છે તો લાઇટિંગ કરાવતા પૂર્વે એક વખત શો રૂમની મુલાકાત અવશ્યપણે લ્યો.. વધુ વિગત માટે મો.નં. 9408044007 અથવા 9898155008 ઉપર સંપર્ક કરવા વિનંતી.

- text