સરવડ ગામના યુવકે સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબી જિલ્લાના સરવડ ગામમાં રહેતા ચિરાગ વિરમગામાએ તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. તેઓએ ગરીબ બાળકોને ફૂડ પેકેટ અને નોટબૂકનું વિતરણ કર્યું હતું. તેમજ તેમણે કાઠિવાડ બાલાશ્રમ – રાજકોટ સંચાલિત વૃદ્ધશ્રમની મુલાકાત લીધી હતી. કોરોના વાયરસની મહામારીના લીધે વૃદ્ધાશ્રમના સ્ટાફ દ્વારા તેમને 10-15 મિનિટ માટેની છૂટ મળતા ચિરાગભાઈએ થોડો સમય વૃધ્ધો સાથે વ્યતીત કરી તેમના આશીવાદ મેળવ્યા હતા. ઉપરાંત, ચિરાગભાઈએ ગાયોને ઘાસ નાખીને જન્મદિવસ ઉજવ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text