ચુંપણી ગામમાં દેશી દારૂ બનાવવાનો 75 કિલો સડેલો ગોળ ઝડપાયો

- text


હળવદ : ગઈકાલે તા. 7ના રોજ હળવદ તાલુકાના ચુંપણી ગામમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર અખાધ્ય ગોળ (સડેલો ગોળ)ના 15 કીલોગ્રામની ક્ષમતાવાળા પતરાના ડબ્બા નંગ 5, કુલ કી.ગ્રા. 75 (કિ.રૂ. 1,500)નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલનો માલિક કુકાભાઇ રત્નાભાઇ રેઇડ દરમિયાન સ્થળ પર હાજર નહતો. આથી, હળવદ પોલીસ સ્ટેશનમાં કુકભાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને પોલીસે આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text