વાંકાનેર તાલુકા સેવા સદનના ઓપરેટર કોરોનાગ્રસ્ત થતા ગ્રાઉન્ડ ફ્લોરની શાખાઓ 16મી સુધી બંધ

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ તાલુકા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ સબ રજીસ્ટ્રારની કચેરીની બાજુમાં ઈ-સ્ટેમ્પની કામગીરી કરતા ઓપરેટર હાર્દિક મહેતાને ગઈકાલે તા. 3ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ જન સેવા કેન્દ્ર, જીસ્વાન, મતદારયાદી કમ્પ્યુટર રૂમ, પુરવઠા શાખા, ઇ-ધારા શાખાઓ તેમજ મામલતદાર કચેરી/પ્રાંત કચેરી અરજદારો માટે તા. 3 થી 16 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવેલ છે.

- text

- text