30 ઓગસ્ટ : મોરબી જિલ્લામાં આજે 18 નવા કેસ નોંધાયા, 22ને રજા અપાઈ

- text


મોરબીમાં 13, હળવદમાં 3 અને ટંકારામાં 2 નવા કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 30 ઓગસ્ટ, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 09
મીરબી ગ્રામ્ય : 04
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 03
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 18

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 18
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 22

- text

આરોગ્ય વિભાગ મુજબ આજે જિલ્લામાં કોઈનું દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું નથી.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 187
કુલ ડિસ્ચાર્જ કેસ : 717
કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 34 (અન્ય બીમારીના કારણે)
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 954

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text