29 ઓગસ્ટ : મોરબી જિલ્લામાં આજે 25 નવા કેસ નોંધાયા, 26ને રજા અપાઈ

- text


મોરબીમાં 23, હળવદમાં 2 નવા કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 29 ઓગસ્ટ, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 13
મીરબી ગ્રામ્ય : 10
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 25

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 19
વાંકાનેર તાલુકામાં : 04
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 26

આરોગ્ય વિભાગ મુજબ આજે જિલ્લામાં કોઈનું દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું નથી.

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 191
કુલ ડિસ્ચાર્જ કેસ : 695
કુલ મૃત્યુઆંક : 16
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 936

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text