મોરબી : હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે મેટાડોર ડિવાઇડર સાથે અથડાયું

- text


મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર 1 પાસે મોડી રાત્રીના એક મીની ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ નથી.

- text

મંગળવારે મોડી રાત્રીના સામાંકાઠે નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર 1 પાસે એક મોટાડોર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા મેટાડોટ ડિવાઇડર સાથે અથડાઈને રોડ પર આડું થઈ ગયું હતું. મોડી રાત્રીના થયેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને ડ્રાયવરને પણ કોઈ ગંભીર ઇજા પોહચી નથી.

 

- text