બેલા ગામના માજી સરપંચ માનસિંગભાઈ પ્રેમજીભાઈ મકવાણાનું અવસાન

- text


મોરબી : મકવાણા માનસિંગભાઈ પ્રેમજીભાઈ (માજી સરપંચ, બેલા ગ્રામ પંચાયત), તે મુળુભાઈ તથા શક્તિભાઈના પિતા, ખોડીદાસભાઈના નાના ભાઈ, જયેશભાઇ તથા સુધીરભાઈના કાકાનું અવસાન તા.13/08/20 ગુરુવારના દિવસે થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.15/08/2020 શનિવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન વિદ્યુત નગર, સર્કિટ હાઉસ સામે રાખેલ છે. (મુળુભાઈ 98798 73704, શક્તિભાઈ 99132 52526, જયેશભાઇ 98259 13321, સુધીરભાઈ 98245 08216, ખોડીદાસભાઈ 99257 26260)

- text

- text