ગુરુવાર(2.30pm) : મોરબીમાં વજેપર અને રવાપર રોડ પર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે બુધવારે એક દિવસમાં 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે ગુરુવારે બપોરે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં મોરબીના વજેપર શેરી નં.10માં રહેતા 65 વર્ષના મહિલા તેમજ મોરબીના રવાપર રોડ પર આવેલા શિવમ પેલેસમાં રહેતા 54 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આજના આ નવા બે કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 420 થઈ ગયો છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text