મોરબીના લાયન્સનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતા મગનભાઇ ગેલાભાઇ પરમારના 20 વર્ષીય પુત્રી આરતીબેનએ ગઈકાલે તા. 18ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી.

- text