એક્ષપર્ટ ઓટોમાં તમારા વાહનને સેનેટાઇઝ કરાવો અને રહો સુરક્ષિત

- text


સર્ટિફાઇડ કેમિકલના વપરાશ દ્વારા અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપના વાહનને સેનેટાઇઝ કરી આપવામાં આવશે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ કોરોનાની મહામારીમાં સુરક્ષિત રહેવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે એ વાત પણ ધ્યાને રાખવી જરૂરી છે કે વાહન પણ કોરોનાથી આપણને સંક્રમિત કરી શકે છે. માટે એક્ષપર્ટ ઓટો વાહનને સેનેટાઇઝ કરીને કારને સંપૂર્ણ સુરક્ષિત રાખશે. તો આજે જ તમારા વાહનને સુરક્ષિત રાખવા ફોન ઘુમાવો..

કોરોનાની મહામારી દુનિયાભરમાં ફેલાઈ છે. ત્યારે તેનાથી બચવા માટે શક્ય હોય તે તમામ પગલાં લોકો ભરી રહ્યા છે. માસ્ક પહેરવા, હેન્ડ સેનેટાઇઝરથી હાથને સાફ કરવા અને આસપાસની ચીજોને સેનેટાઇઝ કરવા સહિતના તકેદારીના પગલા લોકો લઈ રહ્યા છે. આ સંજોગોમાં લોકડાઉન ખતમ થશે તે બાદ એક સ્થળેથી બીજા સ્થળે પરિવહનમાં લોકો સંક્રમિત થાય તેવું બની શકે છે.

- text

માટે મોરબીમાં સૌપ્રથમ વખત એક્ષપર્ટ ઓટો દ્વારા વાહન માટે વપરાશમાં લેવાતા સર્ટિફાઇડ કેમિકલના વપરાશ દ્વારા અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપના વાહનને સેનેટાઇઝ કરી આપવામાં આવશે. એક્ષપર્ટ ઓટો જે કેમિકલનો વપરાશ સેનીટાઇઝ માટે કરે છે. તે ઓટો સેકટરના વિશેષજ્ઞો દ્વારા પ્રમાણિત છે. તેની ખાતરીરૂપે એક્સપર્ટ ઓટોમાં કેમિકલનું મટીરીયલ ડેટા સેફટી સીટ જોવા મળશે. આ સેનિટાઈઝરને ફોગીંગ પ્રક્રિયા દ્વારા આપના વાહનમાં એપ્લાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાહનમાં લોકલ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાથી લેધર, વિનાઈલ, ફાઇબર સહિતના પાર્ટને ડેમેજ થઈ શકે છે. વધુ વિગત માટે એક્ષપર્ટ ઓટો, સત્યમ પાનવાળી શેરી, સરદારબાગ સામે, ચિરાગ હોસ્પિટલની બાજુમાં, શનાળા રોડ, મોરબી મોહિતભાઈ મો.નં. 9662384464નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text