મોરબીમાં જુગાર રમતા 5 પકડાયા

- text


 

 

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન જુગાર રમતા 6 શખ્સોને રૂ. 10,300ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં જયદીપભાઈ મહેશભાઈ ડાંગર, દિનેશભાઇ મનહરભાઈ ઠક્કર, જેકીભાઈ દિલીપભાઈ ઠક્કર, ધાર્મિકભાઈ નીતિનભાઈ ઠક્કર, ધવલભાઈ ભરતભાઇ ભોજાણીની અટકાયત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text