માધવ સુઝુકી દ્વારા ઘેર બેઠા વાહનના ઓનલાઇન બુકીંગની આકર્ષક ઓફર 24મી સુધી લંબાવાઈ

- text


 

ઘરે બેઠા વાહન બુક કરો અને મેળવો એક ગ્રામ સોનાનો સિક્કો ફ્રી : ઓફરનો લાભ લેવામાં બાકી રહી ગયેલા લોકો માટે ખાસ તક

મોરબી : મોરબીમાં લોકડાઉન નિમિતે માધવ સુઝુકી ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં લોકો ઘરબેઠા સુઝુકીનું કોઈ પણ વાહન બુક કરશે તો તેને સોનાનો એક ગ્રામનો સિક્કો બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ ઓફરને સુંદર પ્રતિસાદ મળતા 24 એપ્રિલ સુધી ઓફર લંબાવવામાં આવી છે. જેથી બાકી રહી ગયેલા લોકોને ઓફરનો લાભ લેવાનો અનમોલ અવસર મળ્યો છે.

- text

મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં લોકડાઉનને લઈને એક સ્પેશિયલ ઓફર શરૂ છે. આ ઓફરમાં આપના મનગમતા સુઝુકી વાહનના બુકિંગ સાથે 1 ગ્રામ ગોલ્ડ કોઈન તદ્દન ફ્રી મળશે. આ ઓફર તા. 20 એપ્રિલ સુધી જ માન્ય રહેવાની હતી. પરંતુ આ ઓફરને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ લોકલાગણીને ધ્યાને રાખીને ઓફરને 24 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ ઓફર નો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો.

મો.નં. : 99793 78778 / 9558817745

વોટ્સએપ : https://bit.ly/2wB5pbg

- text