મોરબી : સમજુબેન બચુભાઈ ભીમાણીનું અવસાન

- text


મોરબી : સમજુબેન બચુભાઈ ભીમાણી (ઉ.વ. 72), તે હર્ષદભાઈ તથા નિલેષભાઈના માતુશ્રીનું તા.૧૯/૪/૨૦૨૦ ને અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લોકીક પ્રથા રાખેલ નથી. આથી, ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકાશે. (હર્ષદ બચુભાઈ ભીમાણી મો. 97241 39814, નિલેશ બચુભાઈ ભીમાણી મો. 95580 68534)

- text