કોરોના સામેની જંગમાં હળવદની શિવ બંગ્લોઝ સોસાયટી દ્વારા રૂ. 1 લાખનું અનુદાન

- text


હળવદ : હાલ વિશ્વમાં ચાલતી કોરોના વાયરસની મહામારીનો ભોગ દેશ પૂરો દેશ બનેલ છે. આવા સમયે અનેક લોકો કોરોના સામે લડવા આર્થિક યોગદાન કરી રહ્યા છે. ત્યારે હળવદમાં નાલંદા સ્કૂલ સામે આવેલ શિવ બંગ્લોઝ સોસાયટીની પેઢી હરિ ડેવલોપર્સ દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા. 1,00,000 આપેલ છે. જેનો ચેક મામલતદારને આપવામાં આવ્યો છે.

- text