માળિયાના મોટાભેલા ગામે મળેલા માનવ કંકાલનું ઘૂંટાતું રહસ્ય

- text


માળિયા : માળિયાના મોટાભેલા ગામે ગઈકાલે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યાનો બનાવ બન્યો હતો. જો કે આ મામલે પોલીસે નોંધ કરીને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ઉપરાંત કંકાલને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ પણ મોકલ્યું છે. હાલ પોલીસ આ માનવ કંકાલની ગુથી સુલઝાવવા માટે તપાસ ચલાવી રહી છે. પરંતુ હજુ કઈ વિગતો બહાર ન આવતા રહસ્ય યથાવત રહ્યું છે.

- text