મોરબીના લખધીરવાસમાં શનિવારે ડાક-ડમરનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં જેન્તીભાઇ દરજી દ્વારા આગામી તા. 14 માર્ચના રોજ શનિવારે રાત્રે 9 કલાકે લખધીરવાસ, ભાવની ચોક, લાતીપ્લોટ શેરી નં. 6, પોલીસ લાઈન પાછળ, મોરબી ખાતે ડાક-ડમરના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ડાક-ડમરના કલાકાર ધર્મેશભાઈ રાવલ દ્વારા કલા પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમાં આયોજક દ્વારા માતાજીના બાનાધારીઓ અને મામા સાહેબના બાનાધારીઓ સહીતના ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text