મોરબીના યુવકે સેવાકાર્યો થકી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબીના પિન્ટુભાઇ વ્યાસે પોતાના જન્મદિવસ નિમિત્તે વિકાસ વિકાસ વિધયાલયની વિદ્યાર્થીનીઓને નાસ્તો કરાવી તથા હોસ્ટેલના કામ માટે 15 થેલીઓ સીમેન્ટ્ આપીને સામાજને એક ઉતમ્ ઉદાહરણ પુરુ પાડેલ છે. તેમજ જન્મદિવસ નિમિત્તે માત્ર મોજશોખ ખાતર કેક કાપીને કે અન્ય ખર્ચ કરીને જન્મદિવસ ઉજવાતા લોકોને સેવાકાર્યો કરી ઉજવણી કરવાનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે.

- text