ટંકારામાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


ટંકારા : ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શીકાખાન ખમાયાખાન પઠાણ ઉવ ૧૯ રહે. હાલ શીવ એન્ટરપ્રાઇઝની ઓરડીમાં નેકનામ મુળ રહે. રાઠોડતલ્લા જી- બાડમેર રાજસ્થાન નામના યુવાને તા. ૨૪ ના રોજ નેકનામ ગામની સીમ શીવએન્ટરપ્રાઇઝની ઓરડીમાં કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો.બાદમાં યુવાનના મૃતહેદને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text