મોરબીના બે કોરિયોગ્રાફર રાષ્ટ્રીય કક્ષાની ડાન્સ સ્પર્ધામાં વિજેતા

- text


મોરબી : સુરત ખાતે યોજાયેલ નેશનલ લેવલની ‘લફઝો કા ટશન’ નામની ડાન્સ લીરીક્લ બેટલમાં મોરબી સ્થિત M. J. ડાન્સ ક્લાસના બે કોરિયોગ્રાફર દર્શ પંડ્યા અને જયેશ એંગલે એ સ્પર્ધામાં વિજેતા બનીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ તકે તેઓને પરિવારજનો તથા મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.

- text