મોરબીના લાભદે ફેશનમાં દિવાળી સ્પેશિયલ ધમાકા સેલ : બ્રાન્ડેડ લેડીઝવેર તદ્દન વ્યાજબી ભાવે

- text


લેડીઝવેરની ખરીદી માટેનું વિશ્વાસપાત્ર સ્થળ : સેલ માત્ર દિવાળી સુધી જ મર્યાદિત

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના લાભદે ફેશનમા આજથી દીવાળી સ્પેશિયલ ધમાકા સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બ્રાન્ડેડ લેડીઝવેર તદ્દન વ્યાજબીભાવે આપવામાં આવી રહ્યા છે. આ સેલ માત્ર દિવાળી સુધી જ સીમિત રાખવામાં આવ્યો હોય તો વ્હેલી તકે પધારીને આ સેલનો લાભ અવશ્ય લ્યો.

મોરબીના ઘનશ્યામ માર્કેટ-2, હોલી હર્ટસ પ્લે હાઉસ નીચે, ટાઈટનના શો રૂમની બાજુમાં, રવાપર રોડ ખાતે લાભદે ફેશન લેડીઝવેરની ખરીદી માટેનું વિશ્વાસપાત્ર સ્થળ છે. અહીં બ્રાન્ડેડ કલોથ મળે છે. હાલ દિવાળીનો પર્વ હોય લોકો નવા કલોથની ખરીદી કરતા હોય છે. ત્યારે લેડીઝ માટે ખાસ લાભદે ફેશનમાં દિવાળી સ્પેશિયલ ધમાકા સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને લેડીઝવેરની તમામ આઇટમો તદ્દન વ્યાજબીભાવે મળી રહેશે.

- text

લાભદે ફેશનમાં અવાસા, ગ્લોબલ દેશી, રંગમંચ, આક્રિતિ, એન્ડ, ટ્રેન્ડસ, અલ્ટો મોડા અને બેરડેનિમ સહિતની અનેકવિધ બ્રાન્ડના કલોથ ઉપ્લબ્ધ છે. અહીં કુર્તીઝ, લેગીન્સ, પ્લાઝા, જેગીન્સ, વેસ્ટર્ન ટોપ, સ્કર્ટ, જીન્સ પેન્ટ અને ફૂલ ડ્રેસ સહિતની લેડીઝવેર આઇટમો ઉપ્લબ્ધ છે. લાભદે ફેશનમાં આજથી શરૂ થયેલા આ દિવાળી સેલનો તા. 27સુધી દરરોજ સવારે 10 થી રાતે 10 દરમિયાન ગ્રાહક લાભ લઇ શકશે. તો વ્હેલી તકે આ સેલનો લાભ લેવા પધારજો. વધુ વિગત માટે ભાવેશભાઈ પ્રજાપતિ મો.નં. 9979021021 અથવા રૂપેશભાઈ મહેતા મો.નં. 9825072535 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


- text