મોરબીના લાયન્સ ક્લબ દ્વારા આજે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના લાયન્સ ક્લબ – નજરબાગ અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન આજે તા. 19/10/2019ના રોજ સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી પી.જી.પી. કોલેજ, મહેશ હોટેલ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કરવા માટે આયોજકો દ્વારા શહેરીજનોને આમંત્રણ પાઠવવામાં આ


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text

વ્યું છે.

- text