મોરબીમાં કાલે ગૌશાળાના લાભાર્થે ‘મા-બાપને ભૂલશો નહિ’ નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના આશાપાર્ક ચોક ખાતે આવતીકાલે તારીખ ૮ ઓકટોબરને મંગળવારના રોજ ગૌશાળા ના લાભાર્થે કિશોરીઓ દ્વારા ‘મા-બાપને ભૂલશો નહિ’ નાટક ભજવવામાં આવશે. આ તકે સમસ્ત આશા પાર્ક દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text