“આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે” સોન્ગ આજે રાત્રે 11 કલાકે યુટ્યુબ પર થશે લોન્ચ

- text


મોરબી : મોરબી અપડેટ દ્વારા આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે’ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સોન્ગ આજે બુધવારે રાત્રે 11 કલાકે યુટ્યુબ ચેનલ ઉપર લોન્ચ કરવામાં આવનાર છે. તો આજે આ સોન્ગને જોવાનું ચૂકશો નહિ.

મોબાઈલના કારણે અનેક મુશ્કેલીઓ વધી છે. જે અંગે સમાજમાં એક જાગૃતિનો સંદેશ પહોંચાડવા મોરબી અપડેટ દ્વારા આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે’ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં લિરિકસ અને વોઇસ RJ રવિ બરાસરાએ આપ્યો છે. કોન્સેપટ અને ડિરેક્શન RJ રવિ બરાસરા સાથે મયુરબાપાએ આપ્યું છે. સોન્ગનું શુટિંગ મોરબીમા જ પાડાપુલ, નગર દરવાજા તેમજ રાજપર ગામ સહિતના સ્થળોએ કરવામાં આવ્યું છે. આ સોન્ગ મોરબીવાસીઓને ખૂબ પસંદ આવે તેવું છે.સોન્ગ આજે તા. 25ને બુધવારે રાત્રે 11 કલાકે મોરબી અપડેટની યુટ્યુબ ચેનલ ઉપર લોન્ચ કરવામાં આવશે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text