રવાપરના હરિહર નગર સોસાયટીમાં સી.સી.રોડ બનાવવા રજુઆત કરાઈ

- text


સ્વ ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયા ફાળવવા તાલુકા પંચાયતમાં રજુઆત

મોરબી : મોરબી તાલુકાની રવાપર ગ્રામપંચાયત દ્વારા બે સોસાયટીમાં સી.સી. રોડ બનાવી આપવાની રજુઆત કરવામાં આવી છે.

રવાપર ગ્રામપંચાયતના સરપંચ રમાબેન દ્વારા મોરબી તાલુકા પંચાયતને સ્વ.ભંડોળમાંથી હરિહરનગર 1 અને હરિહરનગર 2 માં સી.સી રોડ બનાવવા માટે તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ કોટડીયાને બન્ને સોસાયટીમાં 2-2 લાખ રૂપિયા આપવાની રજુઆત કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text