મોરબી : વરુણદેવને રીઝવવા મહિલાઓ દ્વારા ગાયત્રી હવન

- text


મોરબી : મોરબીના રવાપર રોડની મહિલાઓ દ્વારા સાયન્ટિફિક વાડી ખાતે આજરોજ વરસાદ માટે મહાગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં આ વર્ષે અમુક વિસ્તારોને બાદ કરતા વરસાદ પડતો નથી. લોકો અને પશુઓ ગરમીથી ત્રાહિવરુણ મામ પોકારી ગયા છે. વાદળો જાણે ઠાલા આશ્વાસન દેતા હોય એમ દેખા દે છે, પણ વરસાદ આવતો નથી. આથી મોરબીમાં લોકો ઠેર ઠેર વરસાદને રીઝવવા અવનવા કાર્યક્રમો જેવા કે અખંડ રામધૂન, વરુણયજ્ઞ, ગાયત્રી હવન વગેરે કરી રહ્યા છે, ત્યારે આજે રવાપર રોડ પર રહેતી સ્થાનિક મહિલાઓ દ્વારા વરસાદને મનાવવા માટે મહાગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text