હવે સીધા જ મેન્યુફેક્ચરર નેત્રા ક્રિએશનમાંથી પોતાના ફોટા વાળા કે મનગમતા ટીશર્ટ છપાવો

- text


તદ્દન વ્યાજબી ભાવે હોલસેલ તેમજ રિટેઇલમાં ટીશર્ટ, લેડીઝ કુર્તિ, ડેકોરેટિવપીસ અને કસ્ટમાઇઝ ટીશર્ટની વિશાળ રેન્જ ઉપ્લબ્ધ

મોરબીમાં સૌ પ્રથમ વખત પોતાની સોશિયલ મીડિયાની આઇડીના પ્રિન્ટીંગ વાળા ટીશર્ટ પણ બનાવી અપાશે

(પ્રમોશનલ આર્ટિકલ)

મોરબી : મોરબીમાં હવે સીધા જ મેન્યુફેક્ચરર નેત્રા ક્રિએશનમાથી તદ્દન વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ક્વોલિટીવાળા રેડીમેઈડ કપડાની હૉલસેલમાં કે રિટેઇલમાં ખરીદી કરી શકાશે. અહીં ટીશર્ટ, લેડીઝ, કુર્તિ, ડેકોરેટિવપીશ અને કસ્ટમાઇઝ ટીશર્ટની વિશાળ રેન્જ છે. ઉપરાંત અહીંથી પોતાના ફોટાવાળા, સોશિયલ મીડિયાની આઇડીવાળા કે મનગમતા ટીશર્ટ પણ મળી શકશે.

હાલ સમયના બદલાતા પ્રવાહ વચ્ચે ફેશનમા પણ થોડા થોડા સમય બદલાવ આવતો રહે છે. ત્યારે નવી ફેશનના કપડાની ખરીદી કરવાની દરેક વ્યક્તિ ઈચ્છા ધરાવતા હોય છે. ત્યારે આ ખરીદી કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ નેત્રા ક્રિએશન છે. નેત્રા ક્રિએશન પોતેજ રેડીમેઈડ કલોથનું મેન્યુફેકચરિંગ કરે છે.

- text

નેત્રા ક્રિએશનનું મેન્યુફેકચરિંગ યુનિટ ઘુંટુમા ભીમાણી મેડિકલ સ્ટોલની બાજુમાં આવેલ છે. અહીંથી હોલેસલ અને રિટેઇલમા ટીશર્ટ, લેડીઝ, કુર્તિ, ડેકોરેટિવપીશ અનવ કસ્ટમાઇઝ ટીશર્ટનું વેચાણ કરવામા આવે છે. હાલ કસ્ટમાઇઝ ટીશર્ટનો ભારે ક્રેઝ છે. ત્યારે તેમાં કપલ ટીશર્ટ સ્ટોનવર્ક, સબલિમેશન પ્રિન્ટ, રબર પ્રિન્ટ, સ્કિન પ્રિન્ટ, રીફલેકટિવ પ્રિન્ટ, વિનાઇલ પ્રિન્ટ અને એમ્બ્રોડરી સહિતની વેરાયટીઓ ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત અહીં મોરબીમાં સૌ પ્રથમ વખત જે તે વ્યક્તિની સોશિયલ મીડિયાની આઇડીના પ્રિન્ટીંગ વાળા પણ ટીશર્ટ બનાવી આપવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજોના તેમજ કારખાનાના યુનિફોર્મ પણ અહીં બનાવી આપવામાં આવે છે.

હાલ નેત્રા ક્રિએશનમાં તદ્દન વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ક્વોલિટી ધરાવતા રેડીમેઈડ કપડા મળી રહ્યા છે. ત્યારે હોલસેલરો તેમજ રિટેઇલ ગ્રાહકોને અહીંથી ખરીદી કરીને સંપૂર્ણ સંતોષ મળશે. તેમ સંચાલક બિપિન પટેલ તેમજ રાહુલ કાલરીયાની યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે બિપિન પટેલ મો.નં. 9726977749 અને 7990071603 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text