માટેલમાં એટ્રોસિટીની ફરિયાદનો ખાર રાખી શખ્સે ઘરે આવીને ધમકી આપી

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામે એટ્રોસિટીની ફરિયાદનો ખાર રાખી એક શખ્સે ઘરે આવીને ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

વાંકાનેરના માટેલ ગામે ૨હેતા ના૨ણભાઈ છગનભાઈ ચાવડા (ઉ.વ.પ૦)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પત્ની વિજયાબેને અગાઉ એક શખ્સ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખીને આ શખ્સના ભાઈ ૨તિલાલ ઉર્ફે અ૨જણભાઈએ તેમની ઘ૨ે આવીને ગાળો આપીને જાતિ પ્રત્યે હડધુત કરી ફ૨ીયાદ પાછી નહીં ખેંચો તો જાનથી મા૨ી નાંખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text