મોરબીમાંથી તસ્કરો સ્કોર્પિયો કાર હંકારી ગયા

- text


મોરબી : લીલાપર રોડ પર પોતાના ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી કોઈ અજાણ્યા ઈસમો હંકારી ગયાની ફરિયાદ પટેલ કાર માલિકે એ.ડીવીમાં નોંધાવી છે.

શહેરના લીલાપર કેનાલ રોડ સ્થિત સાધના હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઇ કાનજીભાઈ દેત્રોજાએ પોતાની સ્કોર્પિયો કાર નંબર GJ3 BA 8517 કે જે પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતી જે કોઈ અજાણ્યા ઉઠાવગીર હંકારી ગયાની ફરિયાદ મોરબી એ.ડીવી.પો.સ્ટેમાં નોંધાવતા સીસી ટીવી ફૂટેજ મેળવીને પોલીસે કાર હંકારી જનાર સામે તપાસ હાથ ધરી છે.

- text

- text