વાંકાનેરના નવા વઘાસીયામાં ઇકોમાંથી ૫૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેરના નવા વઘાસીયા ગામના મંદિર પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-59 કિંમત રૂ. 17,700 તથા મારુતિ ઇકો કાર નં. જીજે 3 એલ 5597 કિંમત રૂ. 1,00,000 મળીને કુલ 1,17,700નો મુદ્દામાલ એલ.સી.બી.એ પકડી પાડ્યો છે.

- text

મોરબી પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની બદી નાબૂદ કરવા માટે આજે મોરબી એલ.સી.બી. સ્ટાફ પ્રયત્નશીલ હતો. તે દરમિયાન આજે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મિયાત્રાને ખાનગી રાહે મળેલી માહિતીને આધારે ચેકીંગ કરતા નવા વઘાસીયા ગામે મંદિર પાસેથી એક ઇકો કારમાં વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text