108ના સ્ટાફની બિરદાવવા યોગ્ય પ્રામાણિકતા : દર્દીના પરિજનોને રોકડ, મોબાઈલ પરત સુપ્રત કર્યા

- text


માળીયા (મી.) : માળીયાના ભીમસર ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા માળિયા લોકેશન ૧૦૮ ટીમના ઇ.એમ.ટી હિંમત ગોહેલ અને પાયલોટ રસુલ પરેડી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતમાં ઘવાયેલ મહીપાલભાઈને સારવાર માટે હોસલીટલ ખસેડાયા હતા. ઘાયલ મહિપાલભાઈ પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં ૩૦૦૦ રૂપિયાની રોકડ અને એક મોબાઈલ ફોન તેમજ અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ અકસ્માતગ્રસ્ત મહિપાલભાઈના ભાઈ લખીભાઈને હાથો હાથપરત કરીને પ્રમાણિકતાનું પ્રસંશનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text