મોરબી : ધો. ૧૨ સાયન્સનુ પરિણામ પત્ર ખોવાયેલ છે

- text


મોરબી : મોરબીમાં રહેતા શેરસિયા જ્યોતિ મહેન્દ્રભાઈનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ પત્ર રવાપર રોડ સીધી વિનાયક સર્કલથી લખધીર પુર રોડ વચ્ચેના સ્થળે ખોવાયેલ છે. જો કોઈને આ પરિણામ પત્ર મળે તો મો.નં. 9426276779 અથવા 8320626570 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text