મોરબી જિલ્લામાં 11 વાગ્યા સુધીમાં 27 ટકા મતદાન થયું

- text


ટંકારામાં સૌથી વધુ 29.26 ટકા

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી મતદાન માટે મતદારોએ લાઈનો લગાવી છે. ત્યારે સવારના પ્રથમ બે કલાકમાં મોરબી જિલ્લામાં કુલ 12.99 ટકા મતદાન નોંધાયું બાદ બપોર 11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 27 ટકાએ પોહચી હતી.

મોરબી જિલ્લામાં સવારથી શાંતિ પૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરુ થઇ છે. અમુક જગ્યાએ ઈવીએમમાં ખામી સર્જાવાની પણ ઘટનાઓ સામે આવી છે. જયારે મોરબી જિલ્લામાં 11 વાગ્યા સુધીમાં ટંકારામાં 29.26 ટકા જયારે મોરબીમાં 27.49 ટકા અને વાંકાનેરમાં 25.07 ટકા મતદાન નોંધાયું હતું,

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text