ટંકારના હમીરપરના 105 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું

- text


ટંકારા : લોકશાહીના મહાપર્વને ઉજવામાં માટે શતાયુ મતદારો ભારે ઉત્સાહિત છે.આજે લોકસભાની ચૂંટણીમાં શતાયુ મતદારોએ શારીરિક નબળાઈઓ પરવા કર્યા વગર પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં ટંકારા તાલુકાના હમીરપર ગમે રહેતા 105 વર્ષના વૃદ્ધા વખતીબેનએ આજે પૌત્રના સહારે પોતાના મતદાન મથક પર પહોંચીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેઓ અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.તેમને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે.તેઓ કહે છે.લોકતંત્ર એકદમ તંદુરસ્ત રહે તે માટે દરેક નાગરિકને બંધારણે આપેલા પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text