મોરબીના રવાપરના યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : રવાપર રેસિડન્સી ખાતે રહેતા પટેલ યુવાને રાજપર રોડ પર જઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા પટેલ પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.

સોહેલભાઈ કાંતિભાઈ રામાણી નામના ૨૭ વરસની ઉંમરના પટેલ યુવાનના અપઘાતનું કારણ હજુ બહાર આવ્યું નથી. રવાપર રેસીડન્સી, રવાપર રોડ, મોરબી ખાતે રહેતા યુવાને સદગુરૂ કોટન, રાજપર રોડ પર આવેલા સદગુરુ કોટનમાં ગળે ફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text