માળીયા નજીક સુરજબારીના ટોલનાકા પાસે કન્ટેનર પલ્ટી મારી ગયુ

- text


કન્ટેનર ચાલકને સામાન્ય ઇજા

મોરબી : માલિયાં નજીક સુરજબારીના ટોલનાકા પાસે આજે ટેન્કર પલ્ટી મારી ગયું હતું.આ અકસ્માતમાં ટેન્કર ચાલકને સામાન્ય ઇજા સિવાય કોઈ જાનહાની થઈ નથી.

- text

આ અકસ્માતની પ્રાપ્ત વીગતો અનુસાર માળીયા નજીક સુરજબારીના ટોલનાકા પાસેથી આજે પસાર થઈ રહેલા જી.જે 12.બી.વી.8044 નંબરનું કન્ટેનરના સ્લીપ થઈને રોડ પરથી નીચે ઉતરી ગયું હતું.આ બનાવમાં કન્ટેનર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.આ બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઇમરજન્સી ટીમના રોડ પેટ્રોલીગ ઓફિસર એમ ડી ફુલબાબુએ દોડી જઈને કન્ટેનર ચાલકની પ્રાથમિક સારવાર કરી હતી.જોકે સદનસીબે આ ઘટના જાનહાની થઈ નથી.

 

 

- text