હળવદમાં ચોરીનો ભાગેડુ આરોપી ઝડપાયો

- text


હળવદ : રાજકોટ રેન્જની નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સ્પે.સ્કવોર્ડએ બાતમીના આધારે હળવદની ચોરીના ગુણ ત્રણ વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી લીધો હતો, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ચોરીના ગુનામાં ત્રણ વર્ષની નાસતો ફરતો અરોપી સલમાન દદુભાઈ દાવલિયા રહે રામકૃષ્ણ મોરબી વાળાને રાજકોટ રેન્જની ટીમે હળવદ સરા ચોકડી પાસેથી ઝડપી લઈને હળવદ પોલીસને સોંપી દેવાની કાર્યવહી હાથ ધરી છે.

- text

 

- text