મોરબી જિલ્લાના પીઆઇ બી.ટી. વાઢીયાની રાજકોટ શહેરમાં બદલી

- text


મોરબી : રાજ્યના સાત પોલીસ ઇન્સપેક્ટરના બદલીના ઓર્ડર ડીજી દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇ બી.ટી. વાઢીયાની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text