ફિલ્મ ચાલ જીવી લઈએના સેટ ઉપર ધ્યાનીની ધીંગા મસ્તી

- text


ગુજરાતી ફિલ્મસ્ટાર વાંકાનેરની ધ્યાનીના દિવાના બન્યા

વાંકાનેર : સોશિયલ મીડિયા થકી છવાઈ ગયેલી વાંકાનેરની ટબુકડી ધ્યાની જાની હવે ગુજ્જુ ફિલ્મ સ્ટાર્સની પણ પહેલી પસંદ બની છે, ગઈકાલે અમદાવાદમાં ચાલ જીવી લઈએ ના શૂટિંગમાં ધ્યાનીએ ફિલ્મ સ્ટાર્સ સાથે ખુબ જ ધમાલ મસ્તી કરી હતી.

યુ ટ્યુબમાં આજની સાંપ્રત સમસ્યા અને સામાજિક જીવન વ્યવહારો અંગે નાની ઉંમરે ખૂબ મોટા -મોટા સંદેશ આપતી વાંકનેરની ટબુકડી ધ્યાની જાની સોશિયલ મીડિયામાં રીતસર છવાઈ ગઈ છે અને હવે તો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને સ્ટાર્સ પણ ધ્યાનીના દિવાના બન્યા છે.

- text

ગઈકાલે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએના શૂટિંગ દરમિયાન ધ્યાની જાનીએ ફિલ્મ સ્ટાર આરોહી પટેલ અને યશ સોની તથા ટીમ સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી, આ તકે ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેડિયા સહિતના કલાકારો પણ હાજર હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text