વાંકાનેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવ દીધો

- text


મોરબી : વાંકાનેરના માટેલ પાસે આવેલ કલાસી સેનેટરીવેર્સ નામના કારખાનાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની વીરેન્દ્ર લીમસિંગ બામણિયા ઉ.૨૩ નામના યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text