મોરબીના કોયલી ગામે ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા આશાસ્પદ યુવાન રામજી જીલુભાઈ ડાંગર ઉ.22 નામના યુવાને ગત.તા.29ના રોજ કોયલી ગામની સીમમાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text

- text