મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૪ પકડાયા

- text


મોરબી : મોરબીના લાતી પ્લોટમાં ચાલતા જુગાર પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૪ શખ્સોને રૂ. ૨૮૪૦ની રોકડ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટ ૪/૫ના ખૂણે જુગાર રમતા ગોપાલ વલમજી જીવાણી, ધીરુ હેમુ જીવા, ઇમરાન ગફાર પરમાર, ઓસમાણ હુસેન લોલારિયાને એ ડિવિઝન પોલીસે રૂ. ૨૮૪૦ની રોકડ સાથે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

jug

- text